| દક્ષિણ આફ્રિકા | ||
| ક્રમ | તારીખ થી તારીખ | ક્યાં રાખ્યા |
| ૧ | ૧૦-૧-૧૯૦૮ થી ૩૧-૧-૧૯૦૮ | જોહાનિસબર્ગની જેલ |
| ૨ | ૭-૧૦-૧૯૦૮ થી ૩૧-૧૦-૧૯૦૮ | વોક્સરસ્ટ જેલ અને જોહાનિસબર્ગની જેલ |
| ૩ | ૧-૧૧-૧૯૦૮ થી ૩૦-૧૧-૧૯૦૮ | જોહનિસબર્ગની જેલ અને વોક્સરસ્ટ જેલ |
| ૪ | ૧-૧૨-૧૯૦૮ થી ૧૨-૧૨-૧૯૦૮ | વોક્સરસ્ટ જેલ |
| ૫ | ૨૫-૨-૧૯૦૯ થી ૨૮-૨-૧૯૦૯ | વોક્સરસ્ટ જેલ |
| ૬ | માર્ચ ૧૯૦૯ થી એપ્રિલ ૧૯૦૯ | વોક્સરસ્ટ જેલ અને પ્રિટોરિયા જેલ |
| ૭ | ૧-૫-૧૯૦૯ થી ૨૪-૫-૧૯૦૯ | પ્રિટોરિયા જેલ |
| ૮ | ૧૧-૧૧-૧૯૧૩ થી ૩૦-૧૧-૧૯૧૩ | વોક્સરસ્ટ જેલ અને બ્લુમફોન્ટીન જેલ |
| ૯ | ૧-૧૨-૧૯૧૩ થી ૧૮-૧૨-૧૯૧૩ | બ્લુમફોન્ટીન જેલ અને પ્રિટોરિયા જેલ |
| ભારત | ||
| ૧ | ૯-૪-૧૯૧૯ થી ૧૧-૪-૧૯૧૯ | રેલ-ગાડી |
| ૨ | ૧૦-૩-૧૯૨૨ થી ૨૦-૩-૧૯૨૨ | સાબરમતી જેલ |
| ૩ | ૨૧-૩-૧૯૨૨ થી ૧૧-૧-૧૯૨૪ | યરવડા જેલ |
| ૪ | ૧૨-૧-૧૯૨૪ થી ૫-૨-૧૯૨૪ | યરવડા જેલ (સાસૂન હોસ્પિટલ) |
| ૫ | ૫-૫-૧૯૩૦ થી ૨૬-૧-૧૯૩૧ | યરવડા જેલ |
| ૬ | ૪-૧-૧૯૩૨ થી ૮-૫-૧૯૩૩ | યરવડા જેલ |
| ૭ | ૧-૮-૧૯૩૩ | સાબરમતી જેલ |
| ૮ | ૨-૮-૧૯૩૩ થી ૪-૮-૧૯૩૩ | યરવડા જેલ |
| ૯ | ૪-૮-૧૯૩૩ થી ૨૩-૮-૧૯૩૩ | યરવડા જેલ |
| ૧૦ | ૯-૮-૧૯૪૨ થી ૬-૫-૧૯૪૪ | આગાખાન મહેલ - જેલ |
| નોંધ: આમાં, ધરપકડનો તેમ જ છુટકારાનો - બંને દિવસો કારાવાસમાં ગળ્યા એમ ગણ્યું છે. | ||