ગાંધીજીએ ચલાવેલા સામયિકો

You are here

પત્રિકા યાદી.

ગાંધીજી બને એટલા વધુ લોકો સુધી પહોંચવાનો અને તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરતા. જુદી-જુદી ભાષાઓની પત્રિકાઓનું પ્રકાશન આ દિશામાં એક પ્રયાસ હતો. "ગાંધીજીની પત્રિકાઓ" વિભાગમાં તેમની બધી પત્રિકાઓને પૂર્ણ રૂપમાં મૂકવામાં આવી છે. આ પત્રિકાઓના ગાંધીજી તંત્રી અથવા પ્રકાશક હતા. "અન્ય પત્રિકા" વિભાગમાં અન્ય સંસ્થાઓ અને ચળવળોની પત્રિકાઓ છે, જે ગાંધીજીની વિચારધારાનું વિશ્લેષણ કરે છે, અને તેમના વિચારો તથા આંદોલનોનો ઐતિહાસિક દસ્તાવેજ તૈયાર કરે છે. આ પત્રિકાઓ તેમના પૂર્ણ રૂપમાં અહીં પ્રસ્તુત છે.

Loading
 
GoUp